Gazal
Maulik_Shrotriya
સોમવાર, 8 ડિસેમ્બર, 2014
उम्मिदें जमाने से आज छोड़कर रख दी. बंदिशें सभी आईने ने तोड़कर रख दी. मैं उदासियों से भी फ़सला रखुं लेकिन, जिंदगी यही कोशिश में निचोड़कर रख दी. रोज मैं निकलता हूँ ख्वाहिशें उठाकर यूँ, थी करीब मंजिल तो राह मोड़कर रख दी. वक़्त साथ देता ना ही ज़मीर किस्मत से, मिल ही गई थी पर हाथ जोड़कर रख दी. क्या करे शिकायत हो बात जब मुकद्दर की, बेवजह ही अपनी गर्दन मरोड़कर रख दी. -मौलिक श्रोत्रिय
શુક્રવાર, 23 નવેમ્બર, 2012
ग़जल
ग़जल
बेबस आज गम की बौछार धीरे धीरे।
थम गई जिंदगी की रफ़्तार धीरे धीरे।
इतना तूट चूका हूँ यूँ बिखर जाऊंगा,
कि हवाओ गुजरना इसबार धीरे धीरे।
मैं नहीं चाहता कोई इस कदर पहचाने,
याद करना मगर मेरे यार धीरे धीरे।
यूँ गुजरती रहेगी शामो सहर मेरी भी,
सिर्फ लम्हे चुरालूं दो चार धीरे धीरे।
माफ़ करता रहा हूँ करता रहूँगा सब को,
एक गलती मुझे बक्ष दो यार धीरे धीरे।
ख्वाब देखे गए हैं मेरी निगाहों से भी,
चाहिए गर तुझे जा उस पार धीरे धीरे।
-मौलिक श्रोत्रिय
ग़ज़ल
ग़ज़ल
बिछड़ के तुम से मै जिन्दा हूँ एतबार ना कर।
जमाना कुछ भी कहता है चलता फिरता पा कर।
आईने में मुझको अब कोई ओर नजर आता है,
जब तक मेरे पास रहा मेरी परछाई बनकर।
कोई बच्चा पुकारे तो मैं भी तन जाता हूँ,
सिहर जाता हूँ कुछ देर बेबस आँखे छिपा कर।
उसको सोचा करता जब भी पाता खुद को तनहा,
मुझको चौका देगा वो मेरे पीछे से आ कर।
क्या लिख पाता अब मैं भर आता हूँ दिल ही दिल में,
बैठा रहता घंटो तक अपनी आँखे झुकाकर।
- मौलिक श्रोत्रिय
બુધવાર, 21 નવેમ્બર, 2012
ગીત
ગીત
વીણી વીણીને હું તો લાવ્યો છું થોડો સપનાનો ભારો,
વ્હેંચીને આખોમાં આંજ્શું લે થોડો તારો થોડો મારો.
અધખુલ્લા બારણે આવી ઊભો
સૂનકારો મૂંગો બધીર,
ઊંબરની ઓશિયાળી આંખમાં
ઉમટ્યા રે ધાર ધાર નીર,
મોઢું ભીંચીને મેં પાડેલી ચીસોનો ઉમટ્યો રે દેકારો.
વ્હેંચીને આખોમાં આંજ્શું લે થોડો તારો થોડો મારો.
ભીંતે કૂટાયા ને ભોંયે પછડાયા
લીલેરી યાદોના ૫ડઘાં,
સાચવીને મૂક્યાતાં આઘેરા ઊંડા કે
કોણ જાણે કેમ થયાં અડધાં,
કીધે કહેવાય નહીં, હૈયે સહેવાય નહીં કેમ કરી આપું જાકારો?
વ્હેંચીને આખોમાં આંજ્શું લે થોડો તારો થોડો મારો.
શુક્રવાર, 31 ઑગસ્ટ, 2012
છેલ્લી બેઠકમાં આપેલું ભાષણ – સ્વામી વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદે ૨૭મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ તે વખતે ભરાયેલી વિશ્વધર્મ પરિષદની છેલ્લી બેઠકમાં આ ભાષણ આપ્યું હતું.
વિશ્વધર્મ
પરિષદે જગતને જો કાંઈ આપ્યું હોય તો તે આ છે: પવિત્રતા, શુદ્ધિ અને દયા એ
જગતના કોઈ એકાદ ધર્મનો સુવાંગ ઈજારો નથી. દરેક ધર્મે ખૂબ જ ઉચ્ચ
ચારિત્ર્યવાળાં સ્ત્રી અને પુરુષો આપ્યાં છે. આ બધો પુરાવો હોવા છતાં પણ જો
કોઈ પોતાનો જ ધર્મ સુવાંગ જીવે અને અન્ય ધર્મ નાશ પામે એવું સ્વપ્ન સેવતો
હોય, તો મારા હ્રદયના ઊંડાણમાંથી એવા પર મને દયા આવે છે. હું એવાને કહું
છું કે, ગમે એટલો સામનો કરવામાં આવે છતાં પણ દરેક ધર્મના ધ્વજ પર સત્વરે આ
પ્રમાણે લખાશે: ’સહાય;પરસ્પર વેર નહીં.’ ’સમન્વય;વિનાશ નહીં.’ ’સંવાદિતા
અને શાંતિ; કલહ નહીં.’
મંગળવાર, 28 ઑગસ્ટ, 2012
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
